• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

લોકલ ટ્રેનોનાં ધાંધિયાંથી ભારે હાડમારી

સવારે લોકલ ટ્રેનોમાં મુંબઈગરાઓની હાલત કફોડી બની

પશ્ચિમ રેલવેમાં ત્રણ સિગ્નલ ફેલ અને મધ્ય રેલવેમાં પેન્ટાગ્રાફમાં આગથી પ્રવાસીઓ ભયભીત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : અઠવાડિયાના આજે પહેલા દિવસે વહેલી સવારથી બપોર સુધી મુંબઈની જીવાદોરી સમાન પશ્ચિમ અને મધ્ય રેલવેની લોકલ ટ્રેનોમાં મલ્ટીપલ ટેક્નિકલ ખામી સર્જાંતાં લોકોએ ધસારાના સમયે હાડમારીનો......