• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

દસના જીવ લેનારી ભીવંડીની તૂટેલી ઇમારત જોખમી યાદીમાં નહોતી

ખોટા નિવેદન બાદ માલિક અને કૉન્ટ્રેક્ટર સામે એફઆઇઆર નોંધાઈ

થાણે, તા. 10 (પીટીઆઈ) : તાજેતરમાં ભીવંડીમાં ચાર માળની બિલ્ડિંગ ખાબકી જેમાં 10 રહીશોનાં મૃત્યુ થયાં હતાં, દુર્ઘટના વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સ્થાનિક પ્રશાસને કરેલા સર્વેમાં ખખડધજ.....