સ્પીકરની અપીલ છતાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ગતિરોધ યથાવત્
નવી દિલ્હી, તા. 11 : દેશના રાજકારણમાં મંગળવારે પણ આરોપ- પ્રતિઆરોપ, વિરોધ પ્રદર્શન અને સંસદમાં હંગામો જોવા મળ્યો હતો. સંસદના ચોમાસું સત્રના છેલ્લાં ચરણમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અંતર ઘટવાને બદલે.....