• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

વસઈમાં નકલી દૂધ બનાવતી ફૅક્ટરી પકડાઈ; 10 લાખની મશીનરી જપ્ત

મુંબઈ, તા. 11 : મુંબઈ પોલીસે વસઈ પૂર્વ વિસ્તારમાં પ્રતિષ્ઠિત બ્રાન્ડના નામે નકલી દૂધના પાઉચ બનાવીને બજારમાં વેચતી એક ફૅક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 10 લાખ.....