મુંબઈ-અમદાવાદ હાઈવે પર ક્રાઈમ બ્રાન્ચે એકની ધરપકડ કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈ-અમદાવાદ હાઈવે પર વિરાર નજીક મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસે રૂા. એક કરોડનર કિંમતની બનાવટી ચલણી નોટોનો જથ્થો જપ્ત કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-2ની ટીમે શિરસાડ ફાટા ખાતે....