તૈયબાનાં આતંકી જૂથે ધમકી આપ્યા બાદ હડકંપ : કાશ્મીરી પંડિતોનાં નામ, નંબર પણ જાહેર કર્યાં!
શ્રીનગર, તા.11 : દેશ એક તરફ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લઈને અત્યંત ગંભીર અને સંવેદનશીલ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઘાટીમાં કામ કરી રહેલા કાશ્મીરી પંડિતો પર.....