• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

કૉંગ્રેસના નેતા દ્વારા સંચાલિત આશ્રમ શાળાનું લાઇસન્સ રદ

ગઢચિરોલીમાં સર્પદંશથી ત્રણ વિદ્યાર્થિનીઓનાં મૃત્યુ

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં જપ્તાલાઈ ગામ સ્થિત આદિવાસી આશ્રમ શાળામાં ત્રણ વિદ્યાર્થિનીઓનાં સર્પદંશથી મૃત્યુને પગલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ આશ્રમ શાળાનો.....