અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં અત્યારે હોમિયોપથી પ્રેક્ટિસનર્સ ડૉક્ટર્સને રજિસ્ટ્રેશન અને બ્રિજ ફાર્મોકોલોજી કોર્સનું સર્ટિફિકેટ લઈ ઍલોપથીની મોર્ડન મેડિસિન પ્રિક્રાઇબ કરવાની અનુમતિના મુદે ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્ર રેસિડેન્ટ ડૉક્ટર્સ અસોસિયેશન......