• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

ઘાટકોપરમાં ભેખડ ધસી પડતાં ત્રણ બાળકો સહિત સાતનાં મૃત્યુ

વહેલી પરોઢે વરસાદી વિનાશ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : ઘાટકોપરમાં વહેલી પરોઢે ભારે વરસાદને પગલે ભેખડ ધસી પડવાને કારણે સાત જણનાં મૃત્યુ નીપજ્યાં છે. મરણ પામેલાઓમાં બેથી 14 વર્ષની વય જૂથના ત્રણ બાળકોનો પણ સમાવેશ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ