• સોમવાર, 15 જુલાઈ, 2024

તિરંગાની સેવા... જીવનનું મોટું સમ્માન : ગંભીર

ભારતીય ટીમમાં હવે બૅટિંગ, બૉલિંગ કોચની થશે નિયુક્તિ

નવી દિલ્હી, તા.10 : વર્ષ 07 સુધી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે પહેલી પ્રતિક્રિયામાં કહ્યંy છે કે, તિરંગાની સેવા કરવી તેના માટે ખૂબ સમ્માનની વાત હશે. ટીમ માટે સારું પરિણામ મેળવવા તે પૂરી તાકાત લગાવી....