• રવિવાર, 07 જૂન, 2026

ટી-20 કપ્તાન મામલે ગંભીર-અગરકર વચ્ચે મતભેદ

કોચ ગંભીરે સેમસનનું નામ આગળ કર્યું : અગરકર શ્રેયસની તરફેણમાં

નવી દિલ્હી, તા.4 : સૂર્યકુમાર યાદવને કપ્તાન પદેથી હટાવવાનું લગભગ નિશ્ચિત બન્યા પછી હવે ટી-20ના નવા સુકાનીની પસંદગી પ્રક્રિયા તેજ બની છે. બીસીસીઆઇએ સૂર્યકુમાર યાદવને આગામી આયરલેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ