નંબર ત્રણ પર કોને તક મળશેઃ સાઇ સુદર્શન કે દેવદત્ત પડીક્કલ
ન્યૂ ચંડિગઢ, તા. 4 : આઇપીએલમાંથી બહાર આવીને ભારતીય ખેલાડીઓ હવે શનિવારથી અફઘાનિસ્તાન સામેના એકમાત્ર ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે. હેડ કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં પાછલા ત્રણ દિવસથી ટેસ્ટ ટીમના.....