વિશ્વ રેકૉર્ડ રચવાથી હવે માત્ર બે ડગલાં દૂર, આઇસીસી રેન્કિંગમાં દીપ્તિ શર્મા બીજા સ્થાને
નવી દિલ્હી, તા.15 : વિમેન્સ એશિયા કપની ફાઇનલ બાદ આઇસીસી દ્વારા તાજા રેન્કિગ જાહેર થયા છે. જેમાં ભારતીય બોલર શ્રી ચરણી 800થી વધુ રાટિંગ પોઈન્ટ્સ હાંસલ કરનારી પ્રથમ ભારતીય મહિલા બોલર.....