ભાજપના સાથી પક્ષોની સ્પષ્ટ વાત; પહેલાં જોગવાઇ સામે આવે પછી જ રાજકીય વલણ નકકી થશે
નવી દિલ્હી, તા. 15 : ગૃહપ્રધાન અમિત શાહે આવતા ત્રણ વર્ષ એટલે કે 2029ની લોકસભા ચૂંટણીથી પહેલાં ભાજપશાસિત 21 રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરાશે એવું કહેતાં ભાજપના સાથી પક્ષો ખાસ.....