વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય પુરુષ રિકર્વ તીરંદાજ બન્યો
નવી દિલ્હી, તા.15 : ભારતના ટોચના રિકર્વ તીરંદાજ ધીરજ બોમ્માદેવરાએ આર્ચરી વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો છે. તેણે જાપાનના નાકાનિશી જુન્યાને રોમાંચક શૂટ-ઓફમાં હરાવીને વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ મેળવનાર......