હીરાના વેપારનો સ્કેલ વધારવાનો સમય પાકી ગયો છે : અમિત શાહ
મુંબઈ, તા. 15 : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા પ્રતિષ્ઠિત 52મા 'ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ' (IGJA) સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે.....