• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

અફઘાન સામે ટી-20 શ્રેણી જીતતું ભારત

159 રનનાં લક્ષ્યને ફક્ત 14.5 અૉવરમાં પાર પાડયું: સંજુ સેમસનની આતશી અર્ધ સદી

નવી દિલ્હી,તા.15 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની સીરીઝનાં આજે બીજા ટી-20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ લઈને અફઘાનિસ્તાનને 159 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. જેનાં જવાબમાં માત્ર 14.5 ઓવરમાં ભારતે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ