મધ્યમગાળામાં બજારનું વલણ સકારાત્મક રહેશે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : વૈશ્વિક નકારાત્મક પરિબળોની અસર નીચે ગત સપ્તાહમાં ભારતીય શૅરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં શૅરબજાર ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હતું. ભૂરાજકીય સંઘર્ષમાં થયેલો વધારો, ક્રૂડતેલના ઉકળતા ભાવ, અમેરિકન બોન્ડનું......