38 વર્ષીય શાલિનીએ લગ્નનો ઇન્કાર કરતાં 22 વર્ષીય રોહિતે ગોળી મારીને પોતે પણ આપઘાત કર્યો
વોશિંગ્ટન, તા. 13 : અમેરિકાનાં કેલિફોર્નિયામાં ભારતીય મૂળની 38 વર્ષીય શાલિની ઠાકુરની ગોળી મારીને નિર્મમ હત્યા કરાતાં હડકંપ મચી ગયો હતો. પછી આરોપી રોહિતે પોતાને ગોળી મારીને આત્મહત્યા.....