• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ઝઘડામાં વચ્ચે પડેલા કિશોર પર મિત્રનો ચાકુથી હુમલો

મુંબઈ, તા. 13 : ગોવંડીમાં આવેલ શિવાજીનગર ખાતે શાળાના વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં બચાવ કરવા જનાર 16 વર્ષીય કિશોર પર તેના મિત્ર દ્વારા ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે.....