• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

એસી લોકલ ટિકિટના વિવાદમાં સગીરાને અનેક સ્ટેશનોએ લઈ જવાઈ

મુંબઈ, તા. 13 : ઉપનગરીય ટ્રેનમાં એકલી મુસાફરી કરતી 17 વર્ષની વિદ્યાર્થિનીને એસી ટિકિટ અંગેના વિવાદ બાદ રેલવે કર્મચારીઓ દ્વારા અનેક રેલવે સ્ટેશનો પર લઈ જવામાં આવી હતી અને અંતે તેને વડાલા સ્ટેશને છોડી મૂકવામાં આવી હતી, એમ તેનાં માતા-પિતા દ્વારા દાખલ કરાયેલી......