• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ભારતીય મહિલા ટીમ આઠમી વાર એશિયા કપ જીતવા થનગની રહી છે

રવિવારે પાકિસ્તાન કે શ્રીલંકા સામે ફાઇનલ 

દુબઇ, તા.11 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગલાદેશની ટીમને હરાવી વિજય અભિયાન ચાલુ રાખીને એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા ટીમ સતત 10મી વખત એશિયા કપના ફાઇનલમાં પહોંચી છે. હવે હરમનપ્રિત કૌરની....