• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

મિલોને વ્યાજબી ભાવે ખાંડનો પુરવઠો કરવા ખાદ્ય મંત્રાલયની તાકીદ

માસિક ઉત્પાદનના આંકડા અને મિલો દ્વારા થયેલા વેચાણના આંકડા તપાસવામાં આવશે 

નવી દિલ્હી, તા. 10 (એજન્સીસ) : આગામી તહેવારોની મોસમ દરમિયાન મિલોને વ્યાજબી ભાવે ખાંડનો પુરવઠો કરવાની સૂચના ખાદ્ય મંત્રાલયે આપી છે અને ભાવ સ્થિર રાખવા માટે સરકારી યંત્રણા સતત પગલાં.....