• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

જરાંગેના મુંબઈ કૂચના એલાનથી રાજકીય ગરમાટો

મરાઠા આંદોલનમાં પીછેહઠ નહીં

જાલના, તા. 10 (પીટીઆઈ) : મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે પીછેહટ કરવાના નિર્ધાર સાથે મુંબઈ કૂચ કરવાનું એલાન કર્યું છે. છેલ્લા 13 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા જરાંગેએ......