ધાર્મિક અને પૌરાણિક કથાને રજૂ કરવા માટે જાણીતા સાગર પિકચર્સ હવે મોટા પરદે આવી રહ્યા છે. આ વખતે તેમણે શ્રીમદ્ ભાગવતમ્ ગ્રંથને પસંદ કર્યો છે. આ ગ્રંથમાં રહેલી કૃષ્ણગાથાને સાત ભાગમાં રજૂ કરાશે. આમાંથી પ્રથમ ભાગ શ્રીમદ્ ભાગવતમ્ પાર્ટ-1: વિષ્ણુરતનું મૉશન પૉસ્ટર......