• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

પાલિકાએ 10 ટકા પાણીકાપ યથાવત્ રાખ્યો

તળાવો 96 ટકા ભરાયેલાં છે છતાં 

મુંબઈ, તા. 10 : મુંબઈને પાણી પૂરું પાડતાં સાત તળાવોમાં પાણીનો સંગ્રહ તેની કુલ ક્ષમતાના લગભગ 96  ટકા સુધી પહોંચી ગયો હોવા છતાં પાલિકા વહીવટી તંત્રે હાલમાં અમલી 10 ટકાનો પાણીકાપ પાછો ખેંચવાનો ઈનકાર....