• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

નિકાસના નબળા આંકડાથી પામતેલ વાયદામાં કડાકો

રાજકોટ, તા. 10 : મલેશિયન પામતેલ વાયદામાં ગુરૂવારે 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. હરીફ સોયાતેલના ભાવમાં નરમાઈ તેમજ માગ અને પૂરવઠાના નબળા આંકડાને કારણે બજાર ઉપર દબાણ હતું. મલેશિયન પામતેલનો નવેમ્બર કોન્ટ્રાક્ટ 81 રીંગીટ તૂટતા 4885ની સપાટીએ.....