પહેલા સીએમ... કૉમન મેન હતો, હવે ડીસીએમ... ડેડિકેટેડ કૉમન મેન
લંડન, તા. 10 (પીટીઆઈ) : મુખ્ય પ્રધાન હતો ત્યારે હું પોતાને સામાન્ય માણસ માનીને કહેતો કે સીએમ એટલે કોમન મેન. આજે હું મહારાષ્ટ્રનો નાયબ મુખ્ય પ્રધાન (ડીસીએમ) હોવાથી ડેડિકેટેડ કોમન મેન અર્થાત્ સમર્પિત.....