• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ખાર પોલીસ સ્ટેશનની સફળતા : ચોરીના કેસમાં 21 વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

મુંબઈ, તા. 10 : ખાર પોલીસ સ્ટેશને વર્ષ 2005ના ચોરીના એક ગુનામાં છેલ્લા 21 વર્ષથી ફરાર રહેલા અને કોર્ટ દ્વારા વોરંટ જાહેર કરાયેલા એક આરોપીને આખરે શોધી કાઢીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી અંગે પ્રાપ્ત વિગતો.....