મહિલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ
મુંબઈ, તા. 10 : ઠાણે માં લોનની ઉઘરાણીને લઈને થયેલી બોલાચાલી અને કથિત મારપીટ બાદ ફ્રૂટ વેચનાર એક વ્યક્તિનું પોલીસ સ્ટેશન જતી વખતે અૉટોરિક્ષામાં જ મોત નીપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભિવંડી પોલીસે આ મામલે એક.....