• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

એનએસઈના આઇપીઓનું કદ ઘટીને રૂા. 25,000થી રૂા. 27,000 કરોડનું થવાની શક્યતા

શૅર રૂા.1700થી રૂા. 1800ની રેન્જમાં અૉફર થવાનો અંદાજ

મુંબઈ તા. 9 (એજન્સીસ) : નેશનલ સ્ટૉક ઍક્સ્ચેન્જ (એનએસઈ)ના આઈપીઓનું કદ ઘટવાની ધારણા છે. અૉફર ફોર સેલ (ઓએફએસ) હેઠળ અગાઉ ટકા કદની વાત હતી તે હવે ઘટીને 5.2થી 5.5 ટકા થવાની શક્યતા હોવાથી એનએસઈના આઈપીઓનું.........