અધ્યક્ષ અપાત્ર ઠરતાં કોરમનો પ્રશ્ન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મુંબઈમાં 120 સભ્યો ધરાવતી હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ અપાત્ર ઠરતાં થયેલા વિવાદમાં સરળ પણ મહત્ત્વનો સિદ્ધાંત કામ કરતો જોવા મળ્યો છે તે એ છે કે કેટલીકવાર કાનૂની લડત તત્કાળ અંતિમ વિજય......