બાવન ટકા કંપનીઓને વેચાણ વધવાની અપેક્ષા : સીએમએઆઈનો સર્વે
મુંબઈ, તા. 9 : ધ ક્લાથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએમએઆઈ)ના તાજેતરના સર્વે અનુસાર, ભારતીય એપરલ ઉદ્યોગ આગામી તહેવારોની સિઝનમાં અત્યંત સકારાત્મક માહોલ સાથે પ્રવેશ કરી રહ્યો છે. એસોસિએશનના 52 ટકા સભ્યોએ ગત વર્ષની સરખામણીએ......