• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

શેલ્ટન વિરુદ્ધ પાંચ સેટની ટક્કર બાદ અલ્કારજ હારીને યુએસ ઓપનની બહાર

અમેરિકી યુવા ખેલાડી બેન શેલ્ટન સેમિ ફાઇનલમાં

ન્યૂયોર્ક, તા.9 : અમેરિકાના આઠમા ક્રમના યુવા ખેલાડી બેન શેલ્ટને યૂએસ ઓપનમાં મોટો ઉલટફેર કરીને વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કરાજને બહાર કરીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. સ્પેનના કાર્લોસ અલ્કરાજ વિરુદ્ધ બેન શેલ્ટનનો પાંચ સેટ સુધી ચાલેલા મેરેથોન......