• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

પાલઘરની હૉસ્પિટલમાં મારપીટ અંગે કોર્ટે પોલીસનો ઊધડો લીધો

હવે પોલીસ વડા પગલાં લેશે

મુંબઈ, તા. 9 (પીટીઆઇ) : પાલઘરની ખાનગી હૉસ્પિટલમાં ગોવિંદાઓની સારવારના બિલ અંગે શિવસેનાના સ્થાનિક નેતાઓએ કરેલી તોડફોડ અને મેડિકલ સ્ટાફની મારપીટ બાબતે મુંબઈ વડી અદાલતે પોલીસનો ઉધડો લીધો હતો અને ઉમેર્યું હતું કે પ્રકરણમાં તેઓની.....