સિંગાપોરના પીએમની કમાણી રૂા. 26 કરોડ, વડા પ્રધાન મોદીની માત્ર રૂા. 20 લાખ!
નવી દિલ્હી, તા. 9 (એજન્સીસ): ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર મજેદાર પોસ્ટ મૂકવા માટે જાણીતા છે. હાલમાં જ તેમણે વિશ્વના નેતાઓના વાર્ષિક પગાર અંગે કરેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા.....