24 જુલાઈ પછી પહેલી વાર ભાવ $ 100થી ઉપર ગયા
મુંબઈ તા. 9 (એજન્સીસ) : લંડન બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં બુધવારે મોટો ઉછાળો નોંધાયો હતો અને ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરની સપાટી વટાવી ગયો હતો. 24 જુલાઈ બાદ પ્રથમ વખત બ્રેન્ટ ક્રૂડ તેલનો ભાવ આ મહત્ત્વપૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક તેલ......