• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

`સર'માં નામ ફેર : ભારત રત્ન રાવને ચૂંટણીપંચની નોટિસ

92 વર્ષના મહાન વૈજ્ઞાનિક પાસે અલગ નામનું કારણ મગાયું

નવી દિલ્હી, તા. 9 : બેંગ્લુરુના બસવનગુડીમાં જન્મેલા અને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન `ભારત રત્ન'થી સન્માનિત 92 વર્ષીય મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર સી.એન.આર. રાવને ચૂંટણીપંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મતદારયાદીની સમીક્ષા દરમિયાન તેમનાં નામના સ્પાલિંગમાં......