• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

મહિલા એશિયા કપના સેમિ ફાઇનલમાં આજે ભારત-બાંગ્લાદેશની ટક્કર

બીજી સેમિમાં પાકિસ્તાન-શ્રીલંકા કાલે આમને-સામને 

દુબઇ, તા. 9 : મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલની ચાર ટીમ ફિક્સ થઇ ગઇ છે. ગઇકાલે આખરી લીગ મેચમાં બાંગલાદેશ મહિલા ટીમે યૂએઇ વિરૂધ્ધ 34 રને જીત મેળવી સેમિ ફાઇનલની આખરી ટિકિટ બૂક કરી હતી. હવે તા.10 સપ્ટેમ્બરે પ્રથમ સેમિ ફાઇનલમાં......