• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

`દૃશ્યમ'નો ચોથો ભાગ નહીં આવે

બૉલીવૂડ અભિનેતા અજય દેવગણ ફરી એકવાર દૃશ્યમ -3માં વિજય સાવગાંવકરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને દૃશ્યમ: કન્ક્લુઝન નામ અપાયું છે. નામ પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ દૃશ્યમ ફ્રેંચાઈઝીની અંતિમ ફિલ્મ છે. અજયે પણ વાત જણાવી છે કે ફ્રેંચાઈઝી આગળ......