• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

કુર્લાના રેલવે બેઝ કિચનનું લાઈસન્સ સસ્પેન્ડ

ફૂડ સ્ટોરેજમાં વંદા અને ગંદકી 

મુંબઈ, તા. 9 : ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ગંભીર અસ્વચ્છતા સામે આવતાં કુર્લાસ્થિત રેલવે બેઝ કિચનનું લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મુસાફરોને ભોજન પૂરું પાડતાં.....