• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

પાલિકાની હૉસ્પિટલોનું ડિજિટલાઇઝેશન શરૂ

હવે રજિસ્ટ્રેશનથી રેકર્ડ અને નાણાંની ચુકવણી માટે ડિજિટલ સુવિધા    

મુંબઇ, તા. 9 : મહાપાલિકા સંચાલિત હૉસ્પિટલોના જૂની ઢબે ચાલતા વહીવટમાં હવે ધરમૂળથી ફેરફારો આવી રહ્યા છે. બીએમસીએ આરોગ્ય સેવા, જન્મ અને મરણના દાખલા, હૉસ્પિટલના રેકર્ડ, નાણાંની ચુકવણી તથા ફરિયાદ નિવારણ જેવી સેવાઓને વધુ પારદર્શક......