• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

જાતિ જનગણનામાં ઓબીસીની અલાયદી કોલમની માગ

કૉંગ્રેસે તેલંગણાના સર્વેક્ષણનું ઉદાહરણ આપ્યું

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : કેન્દ્ર સરકારે જાતિ જનગણનામાં ઓબીસી (અન્ય પછાત વર્ગ) માટે અલાયદી કોલમ સામેલ કરવી જોઈએ, એવું કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હરીશ ચૌધરીએ જણાવ્યું છે. જનગણના તેલંગણામાં.....