• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

બુમરાહ ફિટ : રાણાના સ્થાને ઠાકુર ભારતીય ટીમમાં સામેલ

અફઘાનિસ્તાન વિરુદ્ધની અને એશિયન

ગેમ્સની  ટી-20 ટીમમાં ફેરફાર 

મુંબઇ તા.10 : અફઘાનિસ્તાન વિરૂધ્ધની ત્રણ મેચની ટી-20 શ્રેણી અને એશિયન ગેમ્સ માટે મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ફિટ જાહેર થયો છે. જયારે અનફિટ હર્ષિત રાણાના સ્થાને બન્ને સ્પર્ધામાં યશ ઠાકુરનો સમાવેશ.....