• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

મહારાષ્ટ્ર લૅન્ડ ટોકનાઇઝેશન કાનૂન લાવનારું પ્રથમ રાજ્ય બનશે : ફડણવીસ

ડેલ્ટા ફ્રેમવર્કથી પ્રૉપર્ટીને બ્લૉકચેનના માધ્યમથી ડિજિટલ ટૉકનમાં પરિવર્તિત કરી શકાશે  

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્ર દેશનું એવું પ્રથમ રાજ્ય છે જે જમીન અને અચલ સંપત્તિ માટે બ્લૉકચેન આધારિત લેન્ડ ટોકનાઇઝેશન ફ્રેમવર્ક (કાયદો ) તૈયાર કરી રહ્યું છે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં મુંબઈમાં....