• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

રાની મુખરજીને રાજ કપૂર એવૉર્ડ અને સલીમ ખાનને લાઈફટાઈમ અચિવમેન્ટ સમ્માન

62મા મહારાષ્ટ્ર રાજય ફિલ્મ એવૉર્ડ સમારંભ 2026માં અભિનેત્રી રાની મુખરજીને રાજ કપૂર પુરસ્કારથી અને પટકથા લેખક સલીમ ખાનને લાઈફટાઈમ અચીવમેન્ટ સમ્માન અપાયું હતું. સમારંભની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ.......