• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ડીજે ઉપર પ્રતિબંધની માગણીને લોકમાન્ય ટિળકના વંશજનું સમર્થન

રોહિત ટિળકે કહ્યું ગણેશોત્સવ સમાજની એકતાનો સાંસ્કૃતિક મહોત્સવ

પુણે, તા. 10 : સ્વતંત્રતા સંગ્રામમાં સામાજિક એકતા અને સમરસતા માટે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરાવનારા મહાન સ્વાતંત્ર્યસેનાની લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના વંશજ રોહિત ટિળકે પણ તહેવારોમાં ધ્વનિ....