• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

રાજધાનીમાં બ્રિક્સ સંમેલનની તડામાર તૈયારીઓ

કૉંગ્રેસ-ભાજપ આમનેસામને, આપમાં મોટા ફેરફાર 

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી તા. 10 : રાજધાની દિલ્હી હાલ દેશ અને દુનિયાનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ થનારા બ્રિક્સ શિખર સંમેલનની તૈયારીઓ વચ્ચે દિલ્હીમાં સુરક્ષા, ટ્રાફિક અને વહીવટી સ્તરે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. સંમેલનને લઈને રાજકીય પ્રતિક્રિયાઓએ.......