બ્રિક્સ બિઝનેસ ફોરમને વડા પ્રધાનનું સંબોધન
બ્રિક્સ
એટલે 21 રાષ્ટ્રનો પરિવાર, દુનિયાની અડધી વસતિ અને 40 ટકા જીડીપી
નવી દિલ્હી, તા. 11 : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બ્રિક્સ સમિટનું આયોજન થઈ રહ્યું છે. રશિયાના પ્રમુખ પુતિન, ઈરાનના પ્રમુખ પેજેશ્કિયાન સહિતના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. આ શિખર સંમેલન પહેલા બ્રિક્સ બિઝનેસ ફોરમનું આયોજન......