• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ગણેશોત્સવમાં માત્ર પુણેમાં દારૂબંધી બદલ વહીવટી તંત્રનો કોર્ટે ઉધડો લીધો

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન મુંબઈ અને અન્ય શહેરોને બાજુમાં રાખીને ફક્ત પુણેમાં દારૂબંધી લાગુ પાડવા બદલ મુંબઈ વડી અદાલતે વહીવટીતંત્રની ઝાટકણી કાઢી હતી. બાદમાં કોર્ટે ગણેશોત્સવમાં બે દિવસ.....